English to Gujarati: Lymphatic system General field: Science Detailed field: Biology (-tech,-chem,micro-) | |
Source text - English The lymphatic system is an extensive drainage network that helps to keep the body fluid levels in balance and defends the body against infections. It is a network of lymphatic vessels. A closer look at the lymphatic system shows the lymph vessels along with the arteries and the cells. If we take a look inside the lymph vessel, we can see that it carries the lymph - a clear, watery fluid that contains protein molecules, salts, glucose, urea and other substances - throughout the body. | Translation - Gujarati લસિકા તંત્ર વાહિકાઓથી બનેલું વાહકતંત્ર છે જે શરીરના પ્રવાહીના સ્તરને સંતુલિત રાખવામાં મદદ કરે છે અને શરીરને ચેપ સામે રક્ષણ આપે છે. તે લસિકા વાહિનીઓથી બનેલું છે. નજીકથી જોવામાં આવે તો લસિકા તંત્રમાં ધમનીઓ અને કોશિકાઓ સાથે લસિકા વાહિનીઓ જોવા મળે છે.જો આપણે લસિકા વાહિનીનું સુક્ષ્મ નિરીક્ષણ કરીએ, તો આપણે જોઈ શકીએ છીએ કે તે સમગ્ર શરીરમાં લસિકાનું વહન કરે છે. લસિકા રંગવિહીન, પ્રવાહી છે જે પ્રોટીન, ક્ષાર, ગ્લુકોઝ, યુરિયા અને અન્ય પદાર્થો ધરાવે છે. |